Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Celebrity Wedding

લેખ

રાયબરેલી જિલ્લાના સલોન ગામમાં રહેતા યુવક

જાન લઈને પરણવા જઈ રહેલો દુલ્હો અચાનક કારમાંથી ઊતરીને ભાગી ગયો અને પછી ટ્રેનની...

રેલવે સ્ટાફનું માનવું છે કે સવાસાતની આસપાસ ત્યાંથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનની સામે યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવી જોઈએ.

21 April, 2025 05:32 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

આ છે મારું ઘર, હંમેશાં

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ગઈ કાલે ત્રીજી મૅરેજ-ઍનિવર્સરી હતી.

16 April, 2025 07:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર અને પત્ની મીરા

મીરા બહુ ઘમંડી, ૧૫૦૦ રૂપિયા માટે હોટેલના સ્ટાફ સાથે લડાઈ કરે છે

શાહિદ કપૂરની પત્ની વિશે સોશ્યલ મીડિયામાં આવી ચર્ચા થઈ રહી છે. હાલમાં રેડિટ નામના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મીરા વિશે જાતજાતની ચર્ચા ચાલી રહી છે. રેડિટ પર એક યુઝરે પોતાનો અનુભવ શૅર કરતાં જણાવ્યું છે કે ‘મીરા બહુ ઘમંડી છે. મને તેનો અનુભવ છે.

08 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેસ ગ્રૅન્ડમાસ્ટર વિદિત ગુજરાતી લગ્નબંધનમાં બંધાયો

ચેસ ગ્રૅન્ડમાસ્ટર વિદિત ગુજરાતી લગ્નબંધનમાં બંધાયો

૨૦૨૪માં ચેસ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના ભાગ રહેલા વિદિતના લગ્નસમારોહમાં દેશી-વિદેશી ઘણા ચેસ પ્લેયર્સે હાજરી આપી હતી

04 April, 2025 09:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

અરબાઝ અને શુરા ખાન

ફરી પિતા બનવા પર અરબાઝ ખાને કર્યો ખુલાસો, હૉસ્પિટલમાં પત્ની સાથે ગયો હતો ઍક્ટર

અરબાઝ ખાન આ દિવસોમાં ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં, અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાનને એક મેટરનિટી ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનશે છે. જોકે તેમણે આ બાબતે હવે ખુલાસો કર્યો છે. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

17 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સાહિલ ખાન અને મિલેના ઍલેક્ઝાન્ડ્રા વચ્ચે 27 વર્ષનો અંતર છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

21 વર્ષની બેલારુસની યુવતી સાથે અભિનેતા સાહિલ ખાને દુબઈમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભૂતપૂર્વ અભિનેતા સાહિલ ખાન તેની ફિલ્મો `સ્ટાઈલ` અને `એક્સક્યુઝ મી` માટે જાણીતો હતો. આ સાથે તે અનેક વિવાદોમાં પણ ફસાયો હતો. જોકે હવે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં ઍક્ટર અને સોશિયલ મીડિયા સ્ટારે દુબઈમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાહિલ ખાને 21 વર્ષની મિલેના ઍલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યા છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જીતે અને દિવાના લગ્નને `કારણ સાથે લગ્નની ઉજવણી` એમ કહેવામાં આવ્યું હતું. (તસવીર: મિડ-ડે)

Photos: અમદાવાદમાં જીત અદાણી અને દિવા શાહના લગ્નની ખાસ ક્ષણોની તસવીરો આવી સામે

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દીકરા જીતે શુક્રવારે દિવા શાહ સાથે ગુજરાતના અમદાવાદમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર હતા. (તસવીર: મિડ-ડે)

08 February, 2025 05:37 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
જીત અદાણી અને દિવા શાહના લગ્ન સમારોહ: સમાવેશકતાનો ઉદ્દેશ દર્શાવતી તસવીરોનો કૉલાજ

જીત અને દિવાના લગ્ન: માત્ર લગ્ન નહીં પણ એક ઉદ્દેશ છે સમાવેશકતાનો

7 ફેબ્રુઆરી, 2025 ના રોજ જીત અદાણી, દિવા શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે અને આ સમાચાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે, અને મોટાભાગના લોકો તેને ખૂબ જ ભવ્ય, અનેક સેલિબ્રિટીઓની હાજરી સાથેનો લગ્ન સમારોહ ગણાવી રહ્યા છે. જો કે, એક સ્વાગતપૂર્ણ નિર્ણયમાં, ગૌતમ અદાણીએ કહ્યું છે કે આ એક પરંપરાગત લગ્ન અને ગાઢ સંબંધ છે, જેમાં માત્ર પરિવારના લોકો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. આ લગ્ન ખરેખર વિશેષ અને અનન્ય બની રહ્યા છે તેનું કારણ એક ઉચ્ચ ઉદ્દેશ્ય છે: તે સમાવેશકતા અને સમુદાયને કઈક પાછું આપવા માટેની પ્રતિબદ્ધતા છે.

08 February, 2025 10:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના અમદાવાદમાં ઘનિષ્ઠ લગ્ન

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દિવા જૈમિન શાહના અમદાવાદમાં ઘનિષ્ઠ લગ્ન

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના સૌથી નાના પુત્ર જીત અદાણીના શુક્રવારે અમદાવાદમાં "નાના અને અત્યંત ખાનગી સમારોહ"માં લગ્ન થયા. આ કપલ ભવ્ય પરંપરાગત લગ્નના પોશાકમાં અદભૂત લાગતું હતું.

08 February, 2025 12:53 IST | Ahmedabad
US મોડલ કિમ કાર્ડેશિયનનો અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં ઇન્ડિયન આઉટફિટ

US મોડલ કિમ કાર્ડેશિયનનો અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં ઇન્ડિયન આઉટફિટ

અમેરિકન ટીવી પર્સનાલિટી અને મોડલ કિમ કાર્દાશિયન 13 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના `શુભ આશીર્વાદ` સમારંભમાં હાજરી આપવા મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં પહોંચી હતી. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંતે ફાર્માસ્યુટિકલ ટાયકૂન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે લગ્ન કર્યા હતા.

14 July, 2024 03:56 IST | Mumbai
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો મુંબઈયા ભવ્ય લગ્ન સમારોહ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો મુંબઈયા ભવ્ય લગ્ન સમારોહ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે 12 જુલાઈના રોજ મુંબઈમાં ભવ્ય લગ્ન સમારોહમાં લગ્ન કર્યા. લગ્ન સમારોહ લગ્ન પહેલાના તહેવારો જેમ કે મામેરુ, સંગીત, હલ્દી, મહેંદી, શિવ-શક્તિ પૂજાના ઈવેન્ટ પછી યોજાયો હતો. આ તમામ ઉત્સવોમાં શોબિઝના સેલેબ્સે તેની હાજરી હતી. આ લગ્ન સમારોહમાં કિમ કાર્ડેશિયન, જૉન સીના, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, બોરીસ જોનસન, ટોની બ્લેર અને સહિત અનેક જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. રાધિકા અબુ જાની સંદીપ ખોસલાના દાગીનામાં અદભૂત દેખાતી હતી.

14 July, 2024 03:22 IST | Mumbai
સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઇટલી જવા રવાના

સલમાન ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ઇટલી જવા રવાના

જામનગરમાં ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમના લગ્ન પહેલાં બીજા પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ માટે તૈયાર છે. આ વખતે અંબાણી પરિવાર દ્વારા ઇટલીથી ફ્રાન્સના ક્રુઝ શીપ પર ત્રણ દિવસ પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રણવીર સિંહ, રણબીર કપૂર અને સલમાન ખાન જેવી હસ્તીઓ પ્રિ-વેડિંગ ફેસ્ટિવલ માટે ઈટાલી પહોંચવા માટે આજે કાલીના એરપોર્ટ પરથી રવાના થયા હતા.

27 May, 2024 04:23 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK