અભિનેતા દિબયેન્દુ ભટ્ટાચાર્ય, હાલમાં અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ `IC 814: ધ કંદહાર હાઇજેક`માં જોવા મળે છે, ગણેશ ચતુર્થી 2024ની ઉજવણી માટે તેમના પેરિસ ઓલિમ્પિક-થીમ આધારિત બાપ્પા વિશે mid-day.com સાથે ખાસ વાત કરી છે. તેમના મુંબઈના ઘરની મુલાકાત લીધી જ્યાં તેમણે સમજાવ્યું કે કેવી રીતે બાપ્પાની સજાવટમાં તેમની દીકરી, એક ફૂટબૉલ ખેલાડી દ્વારા જીતવામાં આવેલા મેડલનો સમાવેશ થાય છે, અને તેમણે પોતે બનાવેલો ભોગ મિડ-ડે સાથે શૅર પણ કર્યો, વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો.