Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરંપરાગત વસ્ત્રોમાં લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યાં સની લીઓની અને ડૅનિયલ વેબર

પરંપરાગત વસ્ત્રોમાં લાલબાગચા રાજાના દરબારમાં પહોંચ્યાં સની લીઓની અને ડૅનિયલ વેબર

Published : 23 September, 2026 03:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સની લીઓની અને તેના પતિ ડૅનિયલ વેબરે લાલબાગચા રાજાના દર્શન કરી બાપ્પાના આશીર્વાદ લીધા હતા. સની પરંપરાગત સલવાર-સૂટ અને માથે દુપટ્ટા સાથે જોવા મળી હતી, જ્યારે ડૅનિયલે કુરતો પહેર્યો હતો અને બન્નેએ એકબીજાને તિલક કર્યું હતું.

સની લીઓની અને ડૅનિયલ વેબર

સની લીઓની અને ડૅનિયલ વેબર


ગઈ કાલે લાલબાગચા રાજાના દરબારમાં ઍક્ટ્રેસ સની લીઓની, તેનો પતિ ડૅનિયલ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યાં હતાં. દર્શન માટે સનીએ સંપૂર્ણ ભારતીય પરંપરાગત સલવાર-સૂટ પહેરવાનું પસંદ કર્યું હતું અને તેણે ભક્તિભાવ વ્યક્ત કરવા માટે માથે દુપટ્ટો ઓઢ્યો હતો, જ્યારે ડૅનિયલ વેબરે પરંપરાગત કુરતો પહેર્યો હતો. 
પંડાલમાંથી સામે આવેલા એક વિડિયોમાં દર્શન માટે લાઇનમાં ઊભા રહેવા દરમ્યાન સની અને ડૅનિયલ એકબીજાના કપાળ પર પરંપરાગત તિલક લગાવતાં જોવા મળે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK