અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ સુહાના ખાનની સારી મિત્ર છે.
સુહાનાની ખાસ ફ્રેન્ડ અનન્યા પાંડે અને શનાયા કપૂરે તેને માટે ખાસ પોસ્ટ શૅર કરી હતી
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની ગઈ કાલે બાવીસમી મેએ પચીસમી વર્ષગાંઠ હતી. ગઈ કાલે સુહાનાની ખાસ ફ્રેન્ડ અનન્યા પાંડે અને શનાયા કપૂરે તેને માટે ખાસ પોસ્ટ શૅર કરી છે. અનન્યા અને શનાયાએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સુહાના સાથેની તસવીરો શૅર કરી છે. અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા પણ સુહાના ખાનની સારી મિત્ર છે. તેણે સુહાના સાથેનો ફોટો શૅર કરીને લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે ટુ ધ બેસ્ટ.’


