આ પાર્ટીમાં મોટા ભાગના તમામ સ્ટાર્સ પરંપરાગત આઉટફિટમાં જોવા મળ્યા હતા
રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણીએ ગણેશચતુર્થીના શુભ અવસરે તેમના મુંબઈના ઘરે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું
રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણીએ ગણેશચતુર્થીના શુભ અવસરે તેમના મુંબઈના ઘરે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. આ ફંક્શનમાં બન્નેએ મૅચિંગ આઉટફિટ પહેર્યાં હતાં. આ પાર્ટીમાં મોટા ભાગના તમામ સ્ટાર્સ પરંપરાગત આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ ફંક્શનમાં રણબીર કપૂર એકલો આવ્યો હતો અને તેની સાથે પત્ની આલિયા ભટ્ટ જોવા મળી નહોતી.


