ગુરુવારની રાત્રે ‘સિતારે ઝમીન પર’ના સ્ક્રીનિંગ વખતે આમિર ખાન બૉલીવુડના સ્ટાર્સ સાથે મસ્તીના મૂડમાં
આમિર ખાન નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે
ગુરુવારની રાત્રે ‘સિતારે ઝમીન પર’ના સ્ક્રીનિંગ વખતે આમિર ખાન બૉલીવુડના તેના સાથી સલમાન ખાન અને રેખા તથા નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.

ADVERTISEMENT



