Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાયલો ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની પી.વી.સિંધુ

હાયલો ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની પી.વી.સિંધુ

Published : 02 November, 2026 03:14 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેન્સ સિંગલ્સ ફાઇનલમાં ઈન્ડોનેશિયાના હરીફ સામે ૨૧-૧૭, ૨૧-૧૦થી જીત નોંધાવી લક્ષ્ય સેને, ૨૦૧૯ પછી બીજી વખત આ ટાઇટલ જીત્યો

પી.વી. સિંધુ

પી.વી. સિંધુ


ભારતીય શટલર પી.વી. સિંધુએ ગઈ કાલે જર્મનીની હાયલો ઓપન 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. જુલાઈમાં જપાન ઓપન જીત્યા પછી  પી.વી. સિંધુનું આ સીઝનનું બીજું ટાઇટલ છે. 
સિંધુએ ફાઇનલ મૅચમાં ડેનમાર્કની પ્લેયર સામે ૨૧-૧૨, ૨૧-૧૪ થી જીત નોંધાવી હતી. ભારતે ૬ સીઝન પછી આ ટુર્નામેન્ટમાં કોઈ ટાઇટલ જીત્યું છે. પી.વી. સિંધુ હાયલો ઓપનમાં સિંગલ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ બની છે. અગાઉ ભારતે મેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ઓછામાં ઓછું એક ટાઇટલ જીત્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 03:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK