બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાન પાસે કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં એક મોટું ઘર છે જેમાં તમામ પ્રકારની લક્ઝરી ઉપલબ્ધ છે. હવે આ ઘરને ભાડે રાખીને રહી શકાય છે કારણ કે એ હવે વેકેશન રેન્ટલ કંપની airbnb પર ભાડા માટે ઉપલબ્ધ છે.
શાહરુખ ખાનનું લૉસ ઍન્જલસનું ઘર
બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાન પાસે કૅલિફૉર્નિયાના લૉસ ઍન્જલસમાં એક મોટું ઘર છે જેમાં તમામ પ્રકારની લક્ઝરી ઉપલબ્ધ છે. હવે આ ઘરને ભાડે રાખીને રહી શકાય છે કારણ કે એ હવે વેકેશન રેન્ટલ કંપની airbnb પર ભાડા માટે ઉપલબ્ધ છે. આ ઘરમાં રહેવા માટે એક રાતનું બે લાખ રૂપિયા જેટલું ભાડું છે. શાહરુખનું આ મૅન્શન અત્યંત આલીશાન છે એનો ખ્યાલ તો તસવીરો જોઈને જ આવી જાય છે.

