Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયાને અમ્મા ભટ્ટ કપૂર નામ આપ્યું શાહરુખે

આલિયાને અમ્મા ભટ્ટ કપૂર નામ આપ્યું શાહરુખે

06 January, 2023 05:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહરુખ ખાને હાલમાં જ ટ્વિટર પર આસ્ક એસઆરકે સેશન કર્યું હતું

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


શાહરુખ ખાને હાલમાં જ આલિયા ભટ્ટનું નવું નામકરણ કર્યું છે. શાહરુખ ખાને હાલમાં જ ટ્વિટર પર આસ્ક એસઆરકે સેશન કર્યું હતું. આ સેશનમાં એક ફૅને પૂછ્યું હતું કે આલિયા તેને કેમ ફક્ત એસઆર કહીને બોલાવે છે? એનો જવાબ આપતાં શાહરુખે કહ્યું હતું કે એનો મતલબ કદાચ સ્વીટ અને રોમૅન્ટિક અથવા તો સિનિયર અને રિસ્પેક્ટેડ અથવા તો શાહરુખ થતો હશે. જોકે અટકળોને દૂર કરતાં આલિયાએ ટ્વીટ કર્યું હતું કે ‘સ્વીટ અને રિસ્પેક્ટેડ. જોકે હું ૨૫ જાન્યુઆરીથી તમને હવે ‘પઠાન’ કહેવાની છું. હું ખૂબ જ ક્રીએટિવ છુંને.’ આલિયાનો જવાબ આપતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘ડન લિટલ વન. જોકે હવે હું તને લિટલ અમ્મા ભટ્ટ કપૂર કહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2023 05:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK