એક સરકારી સ્કૂલના ૧૨ દિવ્યાંગ સ્ટુડન્ટ્સ અને ૬ શિક્ષકો માટે શો રાખવામાં આવ્યો હતો
સિતારે ઝમીન પરનું સ્ક્રીનિંગ
આમિર ખાનની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું સ્ક્રીનિંગ લદ્દાખમાં ૧૧,૫૬૨ ફુટની ઊંચાઈએ આવેલા ૧૪૦ સીટના પિક્ચરટાઇમ થિયેટરમાં પણ થઈ રહ્યું છે.

ADVERTISEMENT

ગઈ કાલે આ થિયેટરમાં એક સરકારી સ્કૂલના ૧૨ દિવ્યાંગ સ્ટુડન્ટ્સ અને ૬ શિક્ષકો માટે શો રાખવામાં આવ્યો હતો. એ પહેલાં ૧૨ જુલાઈએ ઑટિઝમ ધરાવતાં બાળકો અને તેમના પેરન્ટ્સ માટે સ્ક્રીનિંગ યોજાયું હતું.


