Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોમવારથી શૂટિંગ શરૂ કરશે ટાઇગર અને પઠાન

સોમવારથી શૂટિંગ શરૂ કરશે ટાઇગર અને પઠાન

03 May, 2023 02:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે.

સલમાન ખાન અને શાહરુખ ખાન

સલમાન ખાન અને શાહરુખ ખાન


સલમાન ખાન અને શાહરુખ ખાન આઠ મે એટલે કે સોમવારે ‘ટાઇગર 3’નું શૂટિંગ શરૂ કરવાના છે. સલમાનની ‘ટાઇગર 3’માં હવે પઠાનની એન્ટ્રી થવા જઈ રહી છે. સલમાનની મદદ માટે પઠાન હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે. આ એક જબરદસ્ત ઍક્શન દૃશ્ય છે જેનું શૂટિંગ સોમવારથી શરૂ કરવામાં આવશે. આ ઍક્શન દૃશ્ય માટે સેટ અને ઍક્શનનું પ્લાનિંગ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં કૅટરિના કૈફ અને ઇમરાન હાશ્મી પણ જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK