આ વિડિયો અને તસવીરો સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે, ખૂબ સારો દિવસ
સઈ માંજરેકર ઉજ્જૈનમાં
ફિલ્મમેકર મહેશ માંજરેકરની પુત્રી અને ઍક્ટ્રેસ સઈ માંજરેકર ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કરવા પહોંચી હતી. તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની આ મુલાકાતના કેટલાક ખાસ ફોટો અને વિડિયો શૅર કર્યા છે. આ વિડિયો અને તસવીરો સાથે તેણે કૅપ્શનમાં લખ્યું છે, ખૂબ સારો દિવસ.

