Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ

‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ

06 January, 2023 05:00 PM IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૦૨૨ના માર્ચમાં રિલીઝ કરવામાં આવી હતી અને એને દુનિયાના સૌથી મોટા આઇમૅક્સ થિયેટર્સમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું

‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ

‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ


એસ. એસ. રાજામૌલીની ‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ છે. આ ફિલ્મ ૨૦૨૨ના માર્ચમાં રિલીઝ કરવામાં આવી હતી અને એને દુનિયાના સૌથી મોટા આઇમૅક્સ થિયેટર્સમાં રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું, જેની ટિકિટ ૯૮ સેકન્ડમાં જ વેચાઈ ગઈ છે. બિયૉન્ડ ફેસ્ટના ઇનિશ્યેટિવના આધારે ‘RRR’ને ત્યાં સ્ક્રીન કરવામાં આવી રહી છે. બિયૉન્ડ ફેસ્ટના ટ્વિટર હૅન્ડલ દ્વારા આ સમાચાર શૅર કરવામાં આવ્યા છે કે આવું પહેલી વાર થયું છે કે આટલી સેકન્ડમાં જ ટિકિટ વેચાઈ ગઈ હોય. આજ સુધી ક્યારેય આટલી જલદી કોઈ પણ ફિલ્મની ટિકિટ નથી વેચાઈ.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2023 05:00 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK