Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘નાટુ નાટુ’ સૉન્ગ થયું ઑસ્કર માટે શૉર્ટલિસ્ટ

‘નાટુ નાટુ’ સૉન્ગ થયું ઑસ્કર માટે શૉર્ટલિસ્ટ

23 December, 2022 03:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્કરની એન્ટ્રીમાં બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મ કૅટેગરીમાં ઇન્ડિયા તરફથી ‘છેલ્લો શો’ને મોકલવામાં આવી હતી.

રામચરણ અને જુનિયર એનટીઆરના ‘RRR’ના સૉન્ગ ‘નાટુ નાટુ

રામચરણ અને જુનિયર એનટીઆરના ‘RRR’ના સૉન્ગ ‘નાટુ નાટુ


રામચરણ અને જુનિયર એનટીઆરના ‘RRR’ના સૉન્ગ ‘નાટુ નાટુ’ને હવે ઑસ્કર માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. ઑસ્કરની એન્ટ્રીમાં બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ ફિલ્મ કૅટેગરીમાં ઇન્ડિયા તરફથી ‘છેલ્લો શો’ને મોકલવામાં આવી હતી. જોકે મોટા ભાગના લોકોને હતું કે ‘RRR’ને મોકલવામાં આવશે. જોકે આ ફિલ્મને દરેક કૅટેગરીમાં સિલેક્ટ કરવામાં આવે એ માટે એને ​ઇન્ટરનૅશનલી રિલીઝ પણ કરવામાં આવી હતી. એ ફિલ્મને હજી સુધી કન્સિડર કરવામાં નથી આવી, પરંતુ એના ગીત ‘નાટુ નાટુ’ને ઓરિજિનલ સૉન્ગ કૅટેગરીમાં સિલેક્ટ કરવામાં આવ્યું છે. આ ગીતને એસ. એસ. રાજામૌલીના કઝિન એમ. એમ. ક્રીમ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ અવૉર્ડ્સ ૨૦૨૩ની બે કૅટેગરીમાં પણ નૉમિનેશન મળ્યું છે. આ ફિલ્મ બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેક્ટરની કૅટેગરીમાં પસંદ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK