Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા પાત્ર સાથે હું એક્સપરિમેન્ટ કરી રહી છું : રવીના ટંડન

મારા પાત્ર સાથે હું એક્સપરિમેન્ટ કરી રહી છું : રવીના ટંડન

11 January, 2024 06:53 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્મા કૉલિંગ’માં તે ઇન્દ્રાણી કોઠારીનું પાત્ર ભજવી રહી છે. આ એક એવું પાત્ર છે જેના દ્વારા તેને પોતાની અન્ય સાઇડને પણ જાણવાની તક મળી છે.

રવીના ટંડનનું

રવીના ટંડનનું


રવીના ટંડનનું કહેવું છે કે તે તેના પાત્ર સાથે એક્સપરિમેન્ટ કરી રહી છે. ‘કર્મા કૉલિંગ’માં તે ઇન્દ્રાણી કોઠારીનું પાત્ર ભજવી રહી છે. આ એક એવું પાત્ર છે જેના દ્વારા તેને પોતાની અન્ય સાઇડને પણ જાણવાની તક મળી છે. આ વિશે વાત કરતાં રવીનાએ કહ્યું કે ‘ઇન્દ્રાણીનું પાત્ર ભજવતાં એક ઍક્ટર તરીકે હું પોતાની અન્ય સાઇડને જોઈ શકી છું. મેં અગાઉ જે પણ પાત્ર ભજવ્યાં હતાં એના કરતાં આ એકદમ અલગ છે. હું મારા પાત્ર સાથે એક્સપરિમેન્ટ કરી રહી છું. ઇન્દ્રાણી પાવરફુલ અને ખૂબ જ સ્ટ્રૉન્ગ દિમાગની છે. તે એલીટ સોલાયટીમાં પોતાની જગ્યા બનાવી રાખવા માગતી હોય છે. તેની લાઇફનાં ઘણાં સીક્રેટ હોય છે જે છુપાવી રાખવા માગતી હોય છે, પરંતુ તેની લાઇફમાં કર્મા તલવારની એન્ટ્રી થાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2024 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK