Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિકાએ લગ્નની ચર્ચા વચ્ચે માસ્ક પહેરીને ઍરપોર્ટ પર છુપાવ્યો ચહેરો

રશ્મિકાએ લગ્નની ચર્ચા વચ્ચે માસ્ક પહેરીને ઍરપોર્ટ પર છુપાવ્યો ચહેરો

Published : 04 February, 2026 09:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશ્મિકા હાલમાં ઍરપોર્ટ પર કૅઝ્યુઅલ અને કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી

તસવીર સૌજન્યઃ પેપ્સ

તસવીર સૌજન્યઃ પેપ્સ


રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં લગ્ન કરવાનાં છે એવી ચર્ચાઓ વચ્ચે રશ્મિકા હાલમાં ઍરપોર્ટ પર કૅઝ્યુઅલ અને કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. રશ્મિકાએ ડેનિમ અને શર્ટ પહેર્યું હતું તેમ જ માસ્ક પહેરી પોતાનો ચહેરો પણ થોડો છુપાવ્યો હતો. જોકે ફોટોગ્રાફર્સે તેને ઓળખી લેતાં તેણે પ્રેમથી પોઝ આપીને તસવીરો પણ ક્લિક કરાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK