Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાએ પોસ્ટ કર્યો દીકરી માલતી મારીનો ગાયત્રી મંત્રનું પઠન કરતો વિડિયો

પ્રિયંકા ચોપડાએ પોસ્ટ કર્યો દીકરી માલતી મારીનો ગાયત્રી મંત્રનું પઠન કરતો વિડિયો

Published : 20 November, 2026 11:47 AM | Modified : 20 November, 2026 11:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મારી સાથેનો એક ખૂબ જ ક્યુટ વિડિયો શૅર કર્યો છે. પ્રિયંકાએ ફૅમિલી-વેકેશનની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાંથી એક વિડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

પ્રિયંકા ચોપડા અને તેની દીકરી

પ્રિયંકા ચોપડા અને તેની દીકરી


પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મારી સાથેનો એક ખૂબ જ ક્યુટ વિડિયો શૅર કર્યો છે. પ્રિયંકાએ ફૅમિલી-વેકેશનની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાંથી એક વિડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વિડિયોમાં પ્રિયંકા પોતાની દીકરી માલતીને ખોળામાં લઈને બેઠી છે અને બન્ને પ્રાર્થના કરતાં જોવા મળે છે. આ સમયે બારી તરફ જોતાં માલતી ગાયત્રી મંત્રનું પઠન કરે છે. મંત્ર પૂરો થતાં જ પ્રિયંકા ખુશ થઈને તેને શાબાશી આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK