Met Gala 2019: પ્રિયંકા ચોપરા કરતા જેઠાલાલનો લૂક વધારે હિટ
તમને કોણ સારું લાગ્યું? પ્રિયંકા કે જેઠાલાલ?
પ્રિયંકા ચોપરાના મેટગાલા લૂકની ચારેકોર ચર્ચા છે. પરંતુ તેને ટક્કર આપી રહ્યા છે તારક મહેતાના જેઠાલાલ. પ્રિયંકાની સરખામણીમાં જેઠાલાલના લૂકને લોકો વધારે પસંદ કરી રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઑફિશિયલ ટ્વિટ્ટર અકાઉન્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં જટકેદાર અવતાર હેશટેગ સાથે બે તસવીરો આપવામાં આવી છે. એક તસવીર છે આજની પ્રિયંકાની અને બીજી છે જેઠાલાલની. અને સવાલ કરવામાં આવ્યો છે કે કોને જટાકેદાર લૂક તમને વધારે પસંદ આવ્યો?
Priyanka ya Jetha, kaun sa #MetGala2019 look apko pasand aaya? #JhatkedarAvatar #TMKOC pic.twitter.com/J1WhOnZE8D
— TMKOC (@TMKOC_NTF) May 7, 2019
ADVERTISEMENT
ચાહકો આ તસવીર પર રીપ્લાય પણ કરી રહ્યા છે. અને તેમને જેઠાલાલનો લૂક વધારે પસંદ કરી રહ્યા છે. અને કમેન્ટ પણ કરી રહ્યા છે.
Obviously Jetha Ji ?
— Vaneet Sahota (@sahota_vaneet) May 7, 2019
Jetha ji
— Jai Soni (@JaiSoni73566860) May 7, 2019
Apna Hero Jethalal ?
— Khokhar Mahendra (@KhokharMahendr4) May 7, 2019
Jethalal is the best
— Anonymous (@iamSI01) May 7, 2019
Don't talk abt the rest
આ પણ વાંચોઃ બોલીવુડથી લઈને હોલીવુડના સિતારાઓ ઉતર્યા મેટ ગાલાના પિંક કાર્પેટ પર, જુઓ તસવીરો