બોલીવુડથી લઈને હોલીવુડના સિતારાઓ ઉતર્યા મેટ ગાલાના પિંક કાર્પેટ પર, જુઓ તસવીરો

Published: May 07, 2019, 19:15 IST | Falguni Lakhani
 • પ્રિયંકા ચોપરા ફરી એકવાર પતિ નિક જોનાસ સાથે મેટ ગાલાના પિંક કાર્પેટ પર ઉતરી. જેમાં તે કાંઈક આવા લૂકમાં જોવા મળી.

  પ્રિયંકા ચોપરા ફરી એકવાર પતિ નિક જોનાસ સાથે મેટ ગાલાના પિંક કાર્પેટ પર ઉતરી. જેમાં તે કાંઈક આવા લૂકમાં જોવા મળી.

  1/15
 • પ્રિયંકાના આ લૂકના મિશ્ર પ્રતિભાવ મળ્યા. આ લૂક માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ.

  પ્રિયંકાના આ લૂકના મિશ્ર પ્રતિભાવ મળ્યા. આ લૂક માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ.

  2/15
 • મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ મેટ ગાલાના પિંક કાર્પેટ પર જોવા મળી. ડાયમંડ એસેસરિઝ, ડ્રામેટિક kohl આઈઝ, શિમરી આઈશેડો સાથે ઈશા સ્ટનિંગ લાગી રહી હતી.

  મુકેશ અંબાણી અને નિતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ મેટ ગાલાના પિંક કાર્પેટ પર જોવા મળી. ડાયમંડ એસેસરિઝ, ડ્રામેટિક kohl આઈઝ, શિમરી આઈશેડો સાથે ઈશા સ્ટનિંગ લાગી રહી હતી.

  3/15
 • દીપકા પાદુકોણે મેટ ગાલાના પિંક કાર્પેટ પર પિંક ગાઉન પહેર્યું હતું. જેમાં તે એકદમ ડ્રીમી લાગી રહી હતી. દીપિકાનો આ ગાઉન ડિઝની પ્રિન્સેસની યાદ અપાવતો હતો.

  દીપકા પાદુકોણે મેટ ગાલાના પિંક કાર્પેટ પર પિંક ગાઉન પહેર્યું હતું. જેમાં તે એકદમ ડ્રીમી લાગી રહી હતી. દીપિકાનો આ ગાઉન ડિઝની પ્રિન્સેસની યાદ અપાવતો હતો.

  4/15
 • લગ્નના પાંચ દિવસ બાદ પ્રિયંકા ચોપરાના જેઠ અને જેઠાણી પણ પિંક કાર્પેટ પર આવા લૂકમાં નજર આવ્યા.

  લગ્નના પાંચ દિવસ બાદ પ્રિયંકા ચોપરાના જેઠ અને જેઠાણી પણ પિંક કાર્પેટ પર આવા લૂકમાં નજર આવ્યા.

  5/15
 • નતાશા પૂનાવાલા કાંઈક આવા અંદાજમાં પિંક કાર્પેટ પર નજર આવી.


  નતાશા પૂનાવાલા કાંઈક આવા અંદાજમાં પિંક કાર્પેટ પર નજર આવી.

  6/15
 • કિમ કાર્ડાશિયન મેટ ગાલામાં શીમરી બ્રાઉન રંગના ડ્રેસમાં નજર આવી. કિમ સાથે તેમના પતિ કાન્યે વેસ્ટ પણ જોવા મળ્યા.

  કિમ કાર્ડાશિયન મેટ ગાલામાં શીમરી બ્રાઉન રંગના ડ્રેસમાં નજર આવી. કિમ સાથે તેમના પતિ કાન્યે વેસ્ટ પણ જોવા મળ્યા.

  7/15
 • રૅપર નિકી મિનાજે આ ખૂબસુરત પિંક આઉટફિટ પર પોતાની પસંદગી ઉતારી.

  રૅપર નિકી મિનાજે આ ખૂબસુરત પિંક આઉટફિટ પર પોતાની પસંદગી ઉતારી.

  8/15
 • માઈલી સાયર અને લિયામ તેમના મેટ ગાલા ડેબ્યૂમાં ખૂબ જ સરસ લાગી રહ્યા હતા.

  માઈલી સાયર અને લિયામ તેમના મેટ ગાલા ડેબ્યૂમાં ખૂબ જ સરસ લાગી રહ્યા હતા.

  9/15
 • કાયલી જેનર તેના બોયફ્રેન્જ ટ્રાવિક સ્કોટ સાથે નજર આવી.

  કાયલી જેનર તેના બોયફ્રેન્જ ટ્રાવિક સ્કોટ સાથે નજર આવી.

  10/15
 • હંમેશાની જેમ લેડી ગાગાએ તેના લૂકથી બધાને ચોંકાવી દીધા. પિંક કાર્પેટ પર તે 4 અલગ-અલગ લૂકમાં જોવા મળી.

  હંમેશાની જેમ લેડી ગાગાએ તેના લૂકથી બધાને ચોંકાવી દીધા. પિંક કાર્પેટ પર તે 4 અલગ-અલગ લૂકમાં જોવા મળી.

  11/15
 • ત્રણ અલગ-અલગ લૂક બાદ આ લેડી ગાગાનો ફાઈનલ લૂક હતો. જેમાં તે ઘણી હૉટ લાગી રહી છે.

  ત્રણ અલગ-અલગ લૂક બાદ આ લેડી ગાગાનો ફાઈનલ લૂક હતો. જેમાં તે ઘણી હૉટ લાગી રહી છે.

  12/15
 • કેટી પેરીનો આ લૂક મેટ ગાલામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. જેમાં તે ડ્રેસની સાથે ઝુમ્મરની જેમ કેન્ડલ સાથે નજર આવી.

  કેટી પેરીનો આ લૂક મેટ ગાલામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો. જેમાં તે ડ્રેસની સાથે ઝુમ્મરની જેમ કેન્ડલ સાથે નજર આવી.

  13/15
 • અમેરિકન રૅપર કાર્ડિ બી પિંક કાર્પેટ પર રેડ રૂબી ગાઉનમાં નજર આવી. આ ડ્રેસ બનાવવા માટે 30 હજારથી વધુ પીંછાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે 2 હજારથી વધુ કલાકો લાગ્યા હતા.

  અમેરિકન રૅપર કાર્ડિ બી પિંક કાર્પેટ પર રેડ રૂબી ગાઉનમાં નજર આવી. આ ડ્રેસ બનાવવા માટે 30 હજારથી વધુ પીંછાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બનાવવા માટે 2 હજારથી વધુ કલાકો લાગ્યા હતા.

  14/15
 • મેટ ગાલાના પિંક કાર્પેટ પર પેનેલોપ ક્રુઝ મોનોક્રોમ ગાઉનમાં નજર આવી.

  મેટ ગાલાના પિંક કાર્પેટ પર પેનેલોપ ક્રુઝ મોનોક્રોમ ગાઉનમાં નજર આવી.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

મેટ ગાલા 2019 રહ્યું સિતારાઓના નામે. પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, નતાશા પુનાવાલા, નિક જોનાસ, જો જોનાસ, સોફી ટર્ન, કિમ કાર્ડાશિયન. જુઓ આ તમામ સિતારાઓની તસવીરો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK