Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૌરવ ગાંગુલીની બાયોપિકને પ્રોડ્યુસ કરશે લવ રંજન

સૌરવ ગાંગુલીની બાયોપિકને પ્રોડ્યુસ કરશે લવ રંજન

10 September, 2021 03:52 PM IST | Mumbai
Agency

સૌરવ ગાંગુલીની ફિલ્મમાં કોને પસંદ કરવામાં આવે એની જાહેરાત કરવાની બાકી છે. આ માટે ફિલ્મના ડિરેક્ટરને પણ પસંદ કરવાના બાકી છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને હાલના ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીની બાયોપિકને લવ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ગાંગુલીને પ્રેમથી દાદા કહીને બોલાવવામાં આવે છે અને એથી જ ફિલ્મનું નામ ‘દાદા’ રાખવામાં આવે એના ચાન્સ વધુ છે. લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવશે. લવ ફિલ્મ્સ દ્વારા ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’, ‘દે દે પ્યાર દે’ અને ‘મલંગ’ જેવી ફિલ્મોનો પ્રોડ્યુસ કરી છે. તેઓ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મને પણ પ્રોડ્યુસ કરી રહ્યા છે. સૌરવ ગાંગુલીની ફિલ્મમાં કોને પસંદ કરવામાં આવે એની જાહેરાત કરવાની બાકી છે. આ માટે ફિલ્મના ડિરેક્ટરને પણ પસંદ કરવાના બાકી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2021 03:52 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK