° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Sourav Ganguly

લેખ

ફાઇલ ફોટો

ભારત ટી૨૦ વર્લ્ડ કપનું ભવ્ય આયોજન કરશે : ગાંગુલી

દરેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને ભરપૂર શ્રેય મળવું જોઈએ, કેમ કે તેઓ લાંબા સમયથી બાયો-બબલમાં સમય પસાર કરી રહ્યા છે અને સારું ક્રિકેટ રમી રહ્યા છે.’

10 April, 2021 04:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી

બાયો-બબલમાં રહેવું ખૂબ જ પડકારજનક, પણ ભારતીય ક્રિકેટરો છે સહનશક્તિવાળા

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી કહે છે કે આ બાબતે ઑસ્ટ્રેલિયનો ખૂબ નબળા છે એથી ટુર્નામેન્ટમાંથી છેલ્લી ઘડીએ ખસી જાય છે અને સાઉથ આફ્રિકાની ટૂર પણ તેમણે કૅન્સલ કરી

07 April, 2021 11:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી

ભારત-ન્યુ ઝીલૅન્ડની વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલ સધમ્પ્ટનમાં રમાશે

ભારત-ન્યુ ઝીલૅન્ડની વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલ સધમ્પ્ટનમાં રમાશે

09 March, 2021 11:51 IST | New Delhi
ફાઇલ ફોટો

Sourav Ganguly: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

Sourav Ganguly: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

31 January, 2021 05:41 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

HBD Mouli Ganguly: સીરિયલમાં બન્યા હતા ભાભી-દિયર, હવે રિયલ લાઈફમાં છે પતિ-પત્ની

HBD Mouli Ganguly: સીરિયલમાં બન્યા હતા ભાભી-દિયર, હવે રિયલ લાઈફમાં છે પતિ-પત્ની

કોલકાત્તામાં જન્મેલી મૌલી ગાંગુલી એક ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ છે, જેનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ કોલકાત્તામાં થયો હતો. આજે મૌલી પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌલીએ પહેલી વાર 2001માં આવેલી ટીવી સીરિયલ કહીં કીસી રોઝથી ડેબ્યૂ કર્યું હતું. આ સીરિયલમાં તેણે સાઈનાનો રોલ ભજવ્યો હતો. તેમ જ આ સીરિયલ ઘણી ફૅમસ હતી અને રમોલાના રોલમાં સુધા ચંદ્રન જોવા મળી હતી. તો ચાલો આપણે આજે મૌલી વિશે જાણીએ વધુ અને આટલા વર્ષ બાદ તે કેવી દેખાઈ છે એની તસવીરો પર કરીએ એક નજર.. તસવીર સૌજન્ય - મૌલી ગાંગુલી ઈન્સ્ટાગ્રામ

15 December, 2020 10:47 IST |
HBD Roopa Ganguly: આ સીન વખતે પોક મૂકીને રડી પડી હતી દ્રૌપદી, જાણો વધુ

HBD Roopa Ganguly: આ સીન વખતે પોક મૂકીને રડી પડી હતી દ્રૌપદી, જાણો વધુ

'મહાભારત'ની દ્રૌપદી એટલે રૂપા ગાંગુલીનો આજે બર્થ-ડે છે. રૂપા ગાંગુલીને સાચી ઓળખ બીઆર ચોપડાનો શૉ મહાભારત દ્વારા મળી હતી. ટીવી અને હિન્દી ફિલ્મો સિવાય રૂપા ગાંગુલી બંગાળી ફિલ્મોમાં પણ જાણીતું નામ છે. આજે રૂપા ગાંગુલી પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે અને એનો જન્મ 25 નવેમ્બર 1966ના રોજ કલ્યાણીમાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ

25 November, 2020 03:10 IST |
Diwali 2020: ભારતીય ક્રિકેટર્સની દિવાળીની ઉજવણીની ઇનિંગ્ઝ રહી કંઇક આવી

Diwali 2020: ભારતીય ક્રિકેટર્સની દિવાળીની ઉજવણીની ઇનિંગ્ઝ રહી કંઇક આવી

કોરોના વાઇરસને કારણે લોકોએ દિવાળી જરા મંદ ઉજવવાનું નક્કી તો કર્યું હતું પણ છતાં ય જેનાથી જેટલો ઉત્સવ ઉજવાયો તેણે ઉજવ્યો અને આપણા ક્રિકેટર્સ પણ એમાંથી બાકાત નહોતા. આજિંક્ય રાહણે હોય કે સુર્યકુમાર યાદવ કે રાહુલ તેવટિયા, તમામે આગવી રીતે દિવાળી ઉજવી.

17 November, 2020 07:54 IST |
આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

આ ટીવી એક્ટર્સ માત્ર અભિનય જ નહીં સાથે આ બિઝનેસ પણ કરે છે, કમાય છે લાખોમાં

આજનો મોર્ડન જમાનો મલ્ટીટાસ્કિંગનો છે. લોકો પ્રોફેશનની સાથે સાથે સાઈડ બિઝનેસ પણ કરતા હોય છે. ફક્ત સામાન્ય માણસો જ નહીં સેલેબ્ઝ પણ આમાંથી બાકાત નથી. દરરોજ ટીવી સ્ક્રિન પર દેખાતા ટીવી સેલેબ્ઝ માત્ર અભિનય જ કરે છે એવું નથી. કેટલાંક ટીવી સેલેબ્ઝ છે જેને પોતાના બિઝનેસ પણ છે. ટીવીમાં અભિનય કરીને તો તેઓ લાખો રૂપિયા કમાય છે. સાથે-સાથે તેઓ અન્ય બિઝનેસ પણ કરે છે અને તેમાંથી પણ લાખોની કમાણી કરે છે. કોઈ સેલેબ્ઝ હોટેલના માલિક છે તો કોઈ રેસ્ટોરાંના માલિક છે, કોઈકનો તો ગોવામાં યોગ સ્ટુડિયો છે. આવો આજે આપણે ટીવી સેલેબ્ઝના સાઈડ બિઝનેસ પર નજર કરીએ... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

29 September, 2020 05:25 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK