બેબોએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટો શૅર કર્યા
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરીના કપૂરનો પેલો ફેવરિટ ડાયલૉગ યાદ છેને... મૈં અપની ફેવરિટ હૂં. બસ આવું જ કંઈક કરીનાએ હાલમાં પણ કર્યું.
બેબોએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક ફોટો શૅર કર્યા. તસવીરોમાં કરીના બ્લૅક ડ્રેસમાં દેખાય છે.
ADVERTISEMENT
આ તસવીરો સાથે કરીનાએ લખ્યું : સૉરી, હું કેટલી જબરદસ્ત દેખાઉં છું એ સિવાય તમારી કોઈ વાત મને સંભળાતી નથી.
આને કહેવાય અપને મુંહ મિયાં મિઠ્ઠુ.