Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રોમૅન્સ ઑન રોડ

15 December, 2022 04:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ ફોટોમાં સૈફે પોતાના ખભા પર તૈમુરને ઊંચક્યો છે અને તૈમુરના હાથમાં મોબાઇલ છે

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન અચાનક જ રસ્તા પર રોમૅન્સ કરતાં દેખાયાં હતાં સૌજન્ય : વિરલ ભાયાણી

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન અચાનક જ રસ્તા પર રોમૅન્સ કરતાં દેખાયાં હતાં સૌજન્ય : વિરલ ભાયાણી


કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન અચાનક જ રસ્તા પર રોમૅન્સ કરતાં દેખાયાં હતાં. તેમનો કિસ કરતો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ ફોટોમાં સૈફે પોતાના ખભા પર તૈમુરને ઊંચક્યો છે અને તૈમુરના હાથમાં મોબાઇલ છે. કરીનાએ બ્લૅક ટ્રાઉઝર પર સ્કાય બ્લુ હુડી અને રેડ કૅપ પહેર્યાં છે તો સૈફ બ્લુ ટી-શર્ટ અને જીન્સમાં દેખાય છે. કરીના અને સૈફ વચ્ચે કોઈ મુદ્દા પર ચર્ચા થાય છે. બાદમાં અચાનક તેઓ એકબીજાને કિસ કરવા લાગે છે. આ ફોટો જોઈને તેમના ફૅન્સ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. સૌજન્ય : વિરલ ભાયાણી


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2022 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK