Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉદી અરેબિયામાં બૉલીવુડનો દબદબો

સાઉદી અરેબિયામાં બૉલીવુડનો દબદબો

04 December, 2022 11:41 AM IST | Jeddah
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત ‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે હાજર આપી છે.

સાઉદી અરેબિયામાં બૉલીવુડનો દબદબો

સાઉદી અરેબિયામાં બૉલીવુડનો દબદબો


સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત ‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે હાજર આપી છે. કરીના કપૂર ખાન તેના હસબન્ડ સૈફ અલી ખાન સાથે આ ફેસ્ટિવલમાં પહોંચી ગઈ હતી. હાથમાં હાથ નાખીને તેઓ શાહી અંદાજમાં હાજર રહ્યાં હતાં. આ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં શાહરુખ ખાન, કાજોલ, એ. આર. રહમાન અને પ્રિયંકા ચોપડા જોનસ પણ સામેલ હતી. સોનમ કપૂર આહુજા રેડ કાર્પેટ પર રેડ આઉટફિટ પહેરીને વૉક કરતી જોવા મળી હતી. પ્રિયંકા રેડ કાર્પેટ પર યલો સેટિન ગાઉનમાં પહોંચી હતી. બૉલીવુડની હાજરીએ ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 11:41 AM IST | Jeddah | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK