Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Taimur Ali Khan

લેખ

સૈફ અલી ખાન

લોહીલોહાણ સૈફને જોઈ શું બોલી કરીના? ચાર્જશીટમાં થયા અનેક ખુલાસા

સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. હવે પોલીસના હવાલે સૈફ પર અટેકની સંપૂર્ણ માહિતી, એક-એક કડી સામે આવી છે, તે પણ ટાઈમલાઈન સાથે. ચાર્જશીટમાં ફૉરેન્સિક લૅબનો રિપૉર્ટ પણ છે.

15 April, 2025 02:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના પરિવાર સાથે પહોંચી ગઈ બરફના પહાડોમાં વેકેશન માણવા

કરીના પરિવાર સાથે પહોંચી ગઈ બરફના પહાડોમાં વેકેશન માણવા

સૈફ અલી ખાન અને તૈમુર સાથે બરફવર્ષા માણતી તેમ જ બરફથી ઢંકાયેલી જમીન પર ચાલતી જોવા મળે છે. આ તસવીરોમાં વાઇટ જૅકેટ, બ્લૅક ડેનિમ તેમ જ પોનીટેલ લુકમાં કરીના બહુ જ સુંદર લાગે છે.

22 March, 2025 07:46 IST | Switzerland | Gujarati Mid-day Correspondent
તૈમૂર ઇક્બત અને ઇબ્રાહિમ અલી ખાન (તસવીર: સોશિયલ મીડિયા)

ઇબ્રાહિમ અલી ખાન અને તૈમુર વચ્ચે થઈ મોટી લડાઈ? સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

Ibrahim Ali Khan threatens Pakistan Film Critic: તૈમૂરે શૅર કરેલા સ્ક્રીનશોટ મુજબ, ઇબ્રાહિમે મૅસેજમાં લખ્યું હતું કે, `તૈમૂર લગભગ તૈમૂર જેવો જ છે... તને મારા ભાઈનું નામ મળી ગયું.` તને શું ન મળ્યું તે વિચાર? તેનો ચહેરો. તું કદરૂપો કચરો છે."

16 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તૈમુર સાથે સૈફ અલી ખાન.

તૈમુરે મને પૂછ્યું, તમે મરી જશો?

પોતાના જ ઘરમાં થયેલા અટૅક અને સારવાર પછી ઊભા થયેલા અનેક સવાલોના પહેલી વાર જવાબ આપ્યા સૈફ અલી ખાને : આ સવાલ સાંભળીને સૈફ અલી ખાને નામાં જવાબ આપ્યો હતો, પણ તૈમુરની ઇચ્છા હોવાથી તેને હૉસ્પિટલ પોતાની સાથે લઈ ગયો હતો

12 February, 2025 06:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન સાથે આખરે થયું શું? અહીં જુઓ…

બાંદરા-વેસ્ટમાં આવેલા સદ્ગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે લૂંટના ઇરાદાથી ઘૂસેલા આરોપીએ સૈફ અલી ખાન અને તેમની બે હાઉસ-હેલ્પને ઘાયલ કર્યાં હતાં. સૈફની તો સર્જરી કરવામાં આવી છે અને અત્યારે તે લીલાવતી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ આખી ઘટનામાં શું બન્યું? ચાલો જોઈએ... (ઇલસ્ટ્રેશન્સ : ઉદય મોહિતે)

17 January, 2025 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૉસ્પિટલમાં સૈફ અલી ખાનને મળવા પહોંચ્યો પરિવાર (તસવીરો: અનુરાગ આહિરે અને મિડ-ડે)

સૈફ અલી ખાનને મળવા પરિવાર સાથે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

બૉલિવુડ અભિનેતા સૈફ અલી ખા પર મુંબઈના તેના ઘરે ઘૂસણખોરે 6 ચાકુના ઘા કર્યા બાદ તેને લીલાવતી હૉસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સૈફ હવે ખતરાથી બહાર છે. 54 વર્ષીય સૈફ અલી ખાનની તબિયત પૂછવા માટે તેના પરિવારના સભ્યો હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ સાથે કેટલાક સેલેબ્સ પણ હૉસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. (તસવીરો: અનુરાગ આહિરે અને મિડ-ડે)

16 January, 2025 06:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લલિતા ડિસિલ્વાએ શૅર કરેલી તસવીરોનો કૉલાજ (સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)

તૈમુર, જેહ અલી ખાન અને અનંત અંબાણી વચ્ચેની આ કૉમન લિંક ચોંકાવી દેશે, જુઓ તસવીરો

સેલેબ્રિટીઝ અને ફિલ્મ સ્ટાર્સ તેમના બાળકોની સંભાળ લેવા માટે નૅની રાખે છે. અનેક વખત સ્ટાર કિડ્સના બાળકો સાથે નૅનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના દીકરા તૈમૂરને તેડીને ચાલતી તેની નૅનીનો ફોટો પણ તમે જોય જ હશે, પણ તમને ખબર છે કે આ જ નૅનીએ મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની પણ સંભાળ લીધી છે. લલિતા ડિસિલ્વા છેલ્લા અનેક વર્ષોથી સ્ટાર કિડ્સના નૅનીનું કામ કરી રહ્યા છે. હાલમાં તેમણે અનંત અંબાણીના લગ્નમાં હાજરી પણ આપી હતી. તેમ જ અનંતના બાળપણની એક યાદગાર તસવીર પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. (તસવીર સૌજન્ય: લલિતા ડિસિલ્વા ઇનસ્ટાગ્રામ)

17 July, 2024 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરિશ્મા અને કરીનાએ શૅર કરેલી તસવીરોનો કૉલાજ

કરીના અને કરિશ્માએ માતા બબીતાને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

Babita Kapoor birthday: કરીના કપૂર અને કરિશ્માની માતા અભિનેત્રી બબીતા ​​કપૂર આજે પોતાનો 77મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ અને અન્ય લોકો તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે અભિનેત્રી બબીતાની પુત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરે પણ તેમની માતાને તેમના જન્મદિવસ પર ખાસ પોસ્ટ સાથે શુભેચ્છા પાઠવી છે. જેહ અને તૈમુરે તેના માટે ખાસ કાર્ડ પણ બનાવ્યા છે.

20 April, 2024 05:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

તો આ રીતે કરીના કપૂર તૈમૂર અને જેહના સ્ક્રીન ટાઈમ પર નજર રાખે છે

તો આ રીતે કરીના કપૂર તૈમૂર અને જેહના સ્ક્રીન ટાઈમ પર નજર રાખે છે

કરીના કપૂરે તાજેતરમાં એક ફિલ્મ ફેસ્ટિવલ માટેની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ તેના ચાહકો માટે વર્ષોથી તેની સૌથી આઇકોનિક ફિલ્મોની આસપાસ ક્યુરેટ કરવામાં આવ્યો છે. જ્યારે કરીનાને તેના બાળકો અને તેમની ડિજિટલ ગેજેટના યુઝની આદતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે, અભિનેતાએ તેના દીકરા તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનના સ્ક્રીન સમયનું સંચાલન કરવા વિશે વાત કરી. કરીના કપૂરે એ પણ જણાવ્યું કે કેવી રીતે તૈમુરને ફિલ્મોનો નહીં પણ ફૂટબોલનો ઝનૂન છે. તદુપરાંત, તેણે તૈમુર, તેના મોટા પુત્ર, અને ખ્યાતિ સાથેના તેના અનુભવો, તેમજ તે અંગેના તેના પ્રશ્નો અને ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા માટે તે કઈ મૂવી પસંદ કરશે તે વિશે વાત કરી.

20 September, 2024 06:00 IST | Mumbai
દીકરા તૈમૂર અલી ખાન વિષેની રોચક વાતો શૅર કરી કરીના કપૂર ખાને

દીકરા તૈમૂર અલી ખાન વિષેની રોચક વાતો શૅર કરી કરીના કપૂર ખાને

પ્રિન્ટ અને પોડકાસ્ટ શ્રેણી સિટ વિથ હિટલિસ્ટ માટે મિડ-ડે.કોમ સાથેની વાતચીતમાં કરીના કપૂર ખાને અનેક વાતો શૅર કરી હતી. સોશિયલ મીડિયાના આગમન સાથે, સ્ટાર્સ લગભગ 24X7 સ્પોટલાઈટમાં છે. તેનો મોટો દીકરો તૈમૂર અલી ખાન જન્મ્યા ત્યારથી જ ચર્ચામાં છે. તેઓ તેની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે? કરીનાએ ભારપૂર્વક કહ્યું કે તૈમૂર એક સ્માર્ટ છોકરો છે અને તે જાણે છે કે લોકો તેના ફોટોગ્રાફ્સ એટલા માટે લે છે કારણ કે તેના માતાપિતા સ્ટાર્સ છે. વધુ જાણવા જુઓ વીડિયો

18 October, 2023 06:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK