હાલમાં જુનિયર એનટીઆરે સોશ્યલ મીડિયા પર ફિટનેસ ટ્રેઇનિંગ પછી પોતાની બૉડીનો ફોટો શૅર કર્યો
જુનિયર એનટીઆર
જુનિયર એનટીઆર છેલ્લે ૨૦૨૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વૉર 2’માં જોવા મળ્યો હતો અને હવે પ્રશાંત નીલના ડિરેક્શનમાં બની રહેલી ‘ડ્રૅગન’માં જોવા મળશે. હાલમાં જુનિયર એનટીઆરે સોશ્યલ મીડિયા પર ફિટનેસ ટ્રેઇનિંગ પછી પોતાની બૉડીનો ફોટો શૅર કર્યો હતો જેને જોઈને ફૅન્સ ઉત્સાહિત થઈ ગયા છે.
