Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક્સ-બૉયફ્રેન્ડને ફરી ડેટ કરી રહી છે સારા અલી ખાન?

એક્સ-બૉયફ્રેન્ડને ફરી ડેટ કરી રહી છે સારા અલી ખાન?

04 May, 2024 07:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વીર પહાડિયા સાથેના લંડનના વેકેશનના તેના ફોટો થયા વાઇરલ

સારા અલી ખાન

સારા અલી ખાન


સારા અલી ખાનના લંડનના વેકેશનના ફોટો વાઇરલ થતાં તે એક્સ-બૉયફ્રેન્ડને ફરી ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. આ ફોટોમાં તેના ઘણા ફ્રેન્ડ્સ છે અને એમાં તેનો એક્સ-બૉયફ્રેન્ડ વીર પહાડિયા પણ જોવા મળી રહ્યો છે. વીર પહાડિયા અને જાહ્નવી કપૂરનો ભાઈ શિખર પહાડિયા બન્ને ભાઈ છે. સારા અને જાહ્નવી બન્ને બેસ્ટ ફ્રેન્ડ્સ છે. જાહ્નવી બહુ જલદી શિખર સાથે લગ્ન કરશે એવા અણસાર તેના પિતા બોની કપૂરે આપ્યા હતા. આથી તેના ભવિષ્યના દિયર સાથે સારાનું ફરી પૅચ-અપ જાહ્નવીએ કરાવ્યું હોય તો નવાઈ નહીં. ૨૦૧૯માં એક ઇન્ટરવ્યુમાં સારાએ એ વાત સ્વીકારી હતી કે તેણે વીરને ડેટ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK