Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગૌહરે દેખાડ્યો નાના દીકરા ફરવાનનો ચહેરો

ગૌહરે દેખાડ્યો નાના દીકરા ફરવાનનો ચહેરો

Published : 28 February, 2026 12:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પહેલાં દંપતીએ મોટા દીકરા જેહાનનો ચહેરો ઉમરાહ યાત્રા દરમ્યાન ૨૦૨૪ના માર્ચ મહિનામાં દુનિયાનો દેખાડ્યો હતો.

પવિત્ર રમઝાન મહિનામાં ગૌહર ખાન અને ઝૈદ દરબારે પોતાના નાના પુત્ર ફરવાનનો ચહેરો પ્રથમ વાર દુનિયાને દેખાડ્યો

પવિત્ર રમઝાન મહિનામાં ગૌહર ખાન અને ઝૈદ દરબારે પોતાના નાના પુત્ર ફરવાનનો ચહેરો પ્રથમ વાર દુનિયાને દેખાડ્યો


પવિત્ર રમઝાન મહિનામાં ગૌહર ખાન અને ઝૈદ દરબારે પોતાના નાના પુત્ર ફરવાનનો ચહેરો પ્રથમ વાર દુનિયાને દેખાડ્યો છે. આ દંપતી પોતાના બન્ને દીકરાઓ જેહાન અને ફરવાન સાથે ઉમરાહ અદા કરવા માટે મક્કા અને મદીનાની આધ્યાત્મિક યાત્રા પર છે. ઝૈદની બહેન અનમ દરબાર પણ આ આધ્યાત્મિક યાત્રામાં તેમની સાથે જોડાઈ છે.

ગૌહરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કાબા સામે પરિવાર સાથેની સુંદર તસવીર શૅર કરીને નાના દીકરા ફરવાનનો ચહેરો દેખાડ્યો હતો. આ પહેલાં દંપતીએ મોટા દીકરા જેહાનનો ચહેરો ઉમરાહ યાત્રા દરમ્યાન ૨૦૨૪ના માર્ચ મહિનામાં દુનિયાનો દેખાડ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 12:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK