Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: સોનમે નજીકના મિત્રો અને પરિવારજનો સાથે ઊજવી ૪૧મી વર્ષગાંઠ

Entertainment Updates: સોનમે નજીકના મિત્રો અને પરિવારજનો સાથે ઊજવી ૪૧મી વર્ષગાંઠ

Published : 11 June, 2026 11:59 AM | Modified : 11 June, 2026 12:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે સોનમ કપૂરની ૪૧મી વર્ષગાંઠ હતી. સોનમે મુંબઈમાં પરિવારજનો અને નજીકના મિત્રો સાથે આ દિવસની ખાસ ઉજવણી કરી હતી

ઉજવણીની મનમોહક તસવીર

ઉજવણીની મનમોહક તસવીર


મંગળવારે સોનમ કપૂરની ૪૧મી વર્ષગાંઠ હતી. સોનમે મુંબઈમાં પરિવારજનો અને નજીકના મિત્રો સાથે આ દિવસની ખાસ ઉજવણી કરી હતી. થોડા સમય પહેલાં બીજી વખત મમ્મી બનેલી સોનમે આ અવસર પર પોતાના બન્ને દીકરાઓ અને કઝિન ભાઈ-બહેનો સાથે આનંદભેર પાર્ટી માણી હતી. આ ઉજવણીની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. સોનમે આ સેલિબ્રેશનમાં લાલ રંગનો ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો.

આયુષ્યમાન ખુરાના માણી રહ્યો છે નેપાલમાં ફૅમિલી-વેકેશન




આયુષ્માન ખુરાના હાલમાં પોતાના પરિવાર સાથે નેપાલમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. ગઈ કાલે તેની તાહિરા કશ્યપે સોશ્યલ મીડિયા પર આ સુંદર પ્રવાસની કેટલીક તસવીરો શૅર કરી હતી. તસવીરોમાં આયુષ્માન, તાહિરા અને તેમનાં બાળકો પ્રકૃતિ વચ્ચે આનંદની પળો વિતાવતા જોવાં મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK