Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ નાઇટ મૅનેજર’ પર આધારિત સિરીઝ ‘કૅપ્ટન’માં અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર જોવા મળશે

‘ધ નાઇટ મૅનેજર’ પર આધારિત સિરીઝ ‘કૅપ્ટન’માં અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર જોવા મળશે

20 June, 2022 02:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે

અનિલ કપૂર

અનિલ કપૂર


‘મલંગ’ બાદ અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર ‘ધ નાઇટ મૅનેજર’ નૉવેલ પર આધારિત સિરીઝ ‘કૅપ્ટન’માં જોવા મળવાના છે. આ સિરીઝને ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. એમાં સોભિતા ધુલિપલા પણ જોવા મળે એવી શક્યતા છે. આ સ્પાય-થ્રિલરને શ્રીલંકામાં શૂટ કરવામાં આવશે. આ સિરીઝની જાહેરાત ગયા વર્ષે જ કરવામાં આવી હતી. આવતા વર્ષે રિલીઝ થનાર આ સિરીઝને સંદીપ મોદી ડિરેક્ટ કરી રહ્યો છે. આ શોને પ્રીતિ ઝિન્ટા અને બનીજય એશિયા સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK