Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૨૭ જૂને થશે રિલીઝ કલ્કિ 2898 AD

૨૭ જૂને થશે રિલીઝ કલ્કિ 2898 AD

28 April, 2024 07:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ આ વર્ષે ૨૭ જૂને થિયેટરમાં રિલીઝ થશે. થોડા સમય પહેલાં આ ફિલ્મના અમિતાભ બચ્ચનના કૅરૅક્ટર પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો

કલ્કિ 2898 AD

કલ્કિ 2898 AD


અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’ની રિલીઝની તારીખ ગઈ કાલે અનાઉન્સ કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે ૨૭ જૂને થિયેટરમાં રિલીઝ થશે. થોડા સમય પહેલાં આ ફિલ્મના અમિતાભ બચ્ચનના કૅરૅક્ટર પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં તેઓ અશ્વત્થામાના રોલમાં દેખાશે. ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ, દિશા પાટણી અને કમલ હાસન પણ જોવા મળશે. ફિલ્મને લઈને લોકોમાં ખૂબ ઉત્સુકતા છે. ​ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત કરતાં ઇન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચને કૅપ્શન આપી હતી, ઉજ્જ્વળ ભવિષ્ય માટે તમામ તાકાત ૨૦૨૪ની ૨૭ જૂને એકઠી થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2024 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK