અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના મંગળવારે પોતાની દીકરી ૧૩ વર્ષની દીકરી નિતારા સાથે લંડનમાં ફૅમિલી વેકેશન માણીને મુંબઈ પરત ફર્યાં હતાં. ઍરપોર્ટ પર સ્પૉટ થયાના બીજા જ દિવસે નિતારા મુંબઈની સડકો પર નવી કર્લી હેરસ્ટાઇલ સાથે એકદમ નવા અંદાજમાં જોવા મળી હતી.
અક્ષય કુમારની દીકરી નિતારા જોવા મળી નવી કર્લી હેરસ્ટાઇલમાં
અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના મંગળવારે પોતાની દીકરી ૧૩ વર્ષની દીકરી નિતારા સાથે લંડનમાં ફૅમિલી વેકેશન માણીને મુંબઈ પરત ફર્યાં હતાં. ઍરપોર્ટ પર સ્પૉટ થયાના બીજા જ દિવસે નિતારા મુંબઈની સડકો પર નવી કર્લી હેરસ્ટાઇલ સાથે એકદમ નવા અંદાજમાં જોવા મળી હતી. લાંબા સમયથી લાઇમલાઇટ અને મીડિયાથી દૂર રહેલી નિતારાનો આ બદલાયેલો લુક સોશ્યલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
