Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી પર બાજીરાવ સિંઘમ

દિવાળી પર બાજીરાવ સિંઘમ

14 March, 2023 02:05 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મનું નામ ‘સિંઘમ અગેઇન’ રાખવામાં આવ્યું છે અને એનું શૂટિંગ જુલાઈમાં શરૂ કરવામાં આ‍વશે.

રોહિત શેટ્ટી અને અજય દેવગન

રોહિત શેટ્ટી અને અજય દેવગન


રોહિત શેટ્ટી અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ની રિલીઝ-ડેટ નક્કી કરી દેવામાં આવી છે. આ ફિલ્મને ૨૦૨૪ની દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. ‘સિંઘમ’​ સિરીઝમાં આ ત્રીજી ફિલ્મ છે. રોહિત શેટ્ટીને તેનું કૉપ યુનિવર્સ બનાવવું હતુ અને એથી તે ‘સિંઘમ’ સિરીઝને આગળ નહોતો વધારી રહ્યો. જોકે ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ને ઇન્ટ્રોડ્યુસ કર્યા બાદ હવે તે ‘સિંઘમ’ને આગળ વધારી રહ્યો છે. આ ફિલ્મનું નામ ‘સિંઘમ અગેઇન’ રાખવામાં આવ્યું છે અને એનું શૂટિંગ જુલાઈમાં શરૂ કરવામાં આ‍વશે. ‘સૂર્યવંશી’ની સ્ટોરી જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી ‘સિંઘમ અગેઇન’ની સ્ટોરીને આગળ વધારવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK