Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની ‘ફૂલ ઔર કાંટેં’ની બનાવવામાં આવશે રીમેક?

અજય દેવગનની ‘ફૂલ ઔર કાંટેં’ની બનાવવામાં આવશે રીમેક?

29 December, 2022 03:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તેણે બે ચાલતી બાઇક પર ઊભા રહીને એન્ટ્રી કરી હતી

અજય દેવગનની ‘ફૂલ ઔર કાંટેં’ની બનાવવામાં આવશે રીમેક?

અજય દેવગનની ‘ફૂલ ઔર કાંટેં’ની બનાવવામાં આવશે રીમેક?


અજય દેવગનને હાલમાં પૂછવામાં આવ્યું હતું કે તેના હિસાબે કઈ ફિલ્મ છે જેની રીમેક બનવી જોઈએ? એનો જવાબ આપતાં અજય દેવગન કહે છે કે ‘ફૂલ ઔર કાંટેં’. તેનો આ જવાબ સાંભળીને લાગે છે કે તેની આ પહેલી ફિલ્મની રીમેક બનશે. આ ફિલ્મમાં તેણે બે ચાલતી બાઇક પર ઊભા રહીને એન્ટ્રી કરી હતી. એ આજે પણ યાદગાર છે. સાથે જ તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે બાઇક પરનો સ્ટન્ટ ફરીથી કરી શકશે? એનો જવાબ આપતાં અજય દેવગને કહ્યું કે ‘મને થોડી પ્રૅક્ટિસની જરૂર પડશે. એના માટે મહિનો-દોઢ મહિનો પ્રયાસ કરવો પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2022 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK