Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની ‘ભોલા’ આવશે ૩૦ માર્ચે

અજય દેવગનની ‘ભોલા’ આવશે ૩૦ માર્ચે

22 December, 2022 04:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી તામિલ ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રીમેક છે

અજય દેવગનની ‘ભોલા’ આવશે ૩૦ માર્ચે

અજય દેવગનની ‘ભોલા’ આવશે ૩૦ માર્ચે


અજય દેવગનની ‘ભોલા’ ૩૦ માર્ચે રિલીઝ થવાની છે. અજય દેવગને આ ​ફિલ્મને ડિરેક્ટ કરી છે. સાથે જ ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ સાથે મળીને તેણે પ્રોડ્યુસ પણ કરી છે. આ ફિલ્મનું તેણે પોસ્ટર શૅર કર્યું છે. એ પોસ્ટર પર લખેલું છે ‘એક ચટ્ટાન, સૌ શૈતાન.’ આ ફિલ્મની સ્ટોરી વન-મૅન આર્મીની છે જે ડ્રગ, ભ્રષ્ટ લોકો જેવા અનેક દુશ્મનોનો સફાયો કરે છે. તેની એક દીકરી હોય છે, જેના માટે તે આખી દુનિયા સાથે લડી લેવાની તાકાત રાખે છે. આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી તામિલ ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રીમેક છે. ‘ભોલા’નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘એક ચટ્ટાન, સૌ શૈતાન. ઇસ કલયુગ મેં ‘ભોલા’ ૨૦૨૩ કી ૩૦ માર્ચ કો આ રહા હૈ.’


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2022 04:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK