તૈમુરને માર્શલ આર્ટ્સના પ્રકાર તાએ ક્વાન ડોમાં યલો બેલ્ટ આપવામાં આવ્યો હતો અને એથી જ પેરન્ટ્સે હાજરી આપી હતી. તેમણે ફોટો માટે ઍક્શન મોડમાં પોઝ પણ આપ્યો હતો.
ઍક્શન-ટાઇમ
તૈમુર અલી ખાન ગઈ કાલે તાએ ક્વાન ડોના ક્લાસિસમાં જોવા મળ્યો હતો. તેની સાથે તેનાં માતા-પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ જોવા મળ્યાં હતાં. તૈમુરને માર્શલ આર્ટ્સના પ્રકાર તાએ ક્વાન ડોમાં યલો બેલ્ટ આપવામાં આવ્યો હતો અને એથી જ પેરન્ટ્સે હાજરી આપી હતી. તેમણે ફોટો માટે ઍક્શન મોડમાં પોઝ પણ આપ્યો હતો.