Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ વર્ષે શીતલ ઠાકુર સાથે લગ્ન કરશે વિક્રાન્ત મૅસી

આ વર્ષે શીતલ ઠાકુર સાથે લગ્ન કરશે વિક્રાન્ત મૅસી

06 January, 2020 04:14 PM IST | Mumbai Desk

આ વર્ષે શીતલ ઠાકુર સાથે લગ્ન કરશે વિક્રાન્ત મૅસી

આ વર્ષે શીતલ ઠાકુર સાથે લગ્ન કરશે વિક્રાન્ત મૅસી


વિક્રાન્ત મૅસી આ વર્ષે તેની લેડી લવ શીતલ ઠાકુર સાથે લગ્ન કરવાનો છે. ૨૦૧૫થી તેમની વચ્ચે રિલેશન છે. જોકે તેમણે પોતાનાં રિલેશન જાહેર નહોતાં થવા દીધાં. ૨૦૧૭માં એકબીજાના પ્રેમમાં હોવાનો બન્નેએ એકરાર કર્યો હતો. આ બન્નેની રોકા સેરેમની પણ થઈ ગઈ છે. તાજેતરમાં વિક્રાન્તને પૂછવામાં આવ્યું હતું કે તું ક્યારે લગ્ન કરશે? એનો જવાબ આપતાં વિક્રાન્તે કહ્યું હતું, ‘કદાચ ૨૦૨૦માં.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 04:14 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK