Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ભિક્ષુકમુક્ત ભારત શક્ય છે

ભિક્ષુકમુક્ત ભારત શક્ય છે

Published : 18 November, 2026 03:05 PM | Modified : 18 November, 2026 03:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માનવઅધિકારોને કોરાણે મૂકીને અમુક કઠોર નિર્ણય લઈશું તો આ પરિકલ્પના અશક્ય નથી.

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના કોઈ પણ જાહેર સ્થળે જઈએ... પછી ભલે એ રેલવે-સ્ટેશન હોય, બસ-સ્ટેશન હોય, મોટું મંદિર હોય, શૉપિંગ મૉલ હોય કે પછી ટ્રાફિક સિગ્નલ... એક દૃશ્ય તો અચૂક જોવા મળે જ. ક્યાંક એક નાનકડી દીકરી પોતાની કમર પર નાનું બાળક ઊંચકીને ભીખ માગતી હશે, તો ક્યાંક બે-ત્રણ બાળકોનું ટોળું રસ્તે જતા લોકો સામે હાથ લંબાવતું હશે. કોઈ મહિલા પોતાના ખોળામાં બેશુદ્ધ નવજાત શિશુને લઈને કરગરતી હશે તો ક્યાંક કોઈ યુવાનના હાથ, પગ કે માથા પર પાટા બાંધેલા હશે અને તે પોતાની લાચારીનું પ્રદર્શન કરીને હાથ ફેલાવતો હશે. આ બધું જોઈને આપણું હૃદય દ્રવી ઊઠે એ સ્વાભાવિક છે, પરંતુ તમે દયાભાવથી ૧૦-૨૦ રૂપિયા તેના હાથમાં પકડાવીને આગળ વધી જાઓ છો.

પુણ્ય કમાવાની લાલચમાં ભીખના વ્યવસાયને પ્રોત્સાહન



થોડું ઊંડાણથી મંથન કરીએ તો આ વાત કોઈ એકલદોકલ ભિક્ષુકોની નથી. મુંબઈના મુખ્ય રસ્તાઓના જંક્શન પરની કેટલીક ફુટપાથો પર આવા લોકોની આખેઆખી વસાહતો જોવા મળે છે. કેટલાક દયાળુ લોકો પુણ્ય કમાવાના શૉર્ટકટ તરીકે તેમને સવાર-સાંજનો નાસ્તો, બે ટંકનું ભોજન, કપડાં, વાસણો અને ઘરવખરી પૂરી પાડે છે. તહેવારોમાં મીઠાઈ, શિયાળામાં ધાબળા અને ચોમાસામાં છત્રી, રેઇનકોટ તથા તાડપત્રીઓ પણ આપે છે. કેટલીક જગ્યાએ અન્નક્ષેત્રોમાંથી નિયમિત ભોજન પણ મળી રહે છે, પરંતુ સવાલ એ છે કે આવી મદદથી આપણે ખરેખર કોઈનું ભલું કરીએ છીએ કે અજાણતાં માગીને જીવવાના વ્યવસાયને જ પ્રોત્સાહન આપીએ છીએ? કોઈને આત્મનિર્ભર બનાવવાને બદલે ભીખ પર નિર્ભર રાખતી સહાય પુણ્ય નહીં, એક સામાજિક દૂષણને પોષવાનું કામ છે. એક વાત સમજી લેજો કે માગીને ગુજરાન ચલાવતા આવા પરિવારના પુરુષો અને મહિલાઓનો એક જ ધંધો છે ઃ ભીખ માગવી, હરામનું ખાવું અને છોકરાંઓ પેદા કરવાં, જેથી તે બાળકોને પણ ભીખ માગવાના વ્યવસાયમાં ધકેલીને તેમની પાસેથી ભીખ મગાવી શકાય.


ફૂટપાથ જ ઘર અને ભીખ જ ભવિષ્ય

ક્યારેય વિચાર્યું છે કે આ બાળકોનું બાળપણ કેવું વીતતું હશે? ન ઘરનું કોઈ સ્વસ્થ વાતાવરણ, ન શિક્ષણની તક, ન યોગ્ય સંસ્કાર અને ન સુરક્ષાની કોઈ ખાતરી. ડગલે ને પગલે ધુત્કાર, અપમાન અને તિરસ્કાર સહન કરતાં આ બાળકોને ઘણી વાર પોતાનાં માતા-પિતા તરફથી પણ હૂંફ કે માણસાઈભર્યું વર્તન મળતું નથી. જાણે કોઈ લાવારિસ હોય એમ તેઓ ઊછરતાં હોય છે. સતત ઉપેક્ષા, અભાવ અને શોષણ વચ્ચે જીવતાં આ બાળકો મોટાં થાય ત્યાં સુધીમાં પ્રેમ, કરુણા, દયા અને લાગણી જેવી સંવેદનાઓથી પણ દૂર થઈ જાય છે. પરિણામે તેઓ પણ મોટાં થઈને માતા-પિતાના પગલે ચાલે છે અને માગીને ખાવામાં તેમને કોઈ શરમ નથી રહેતી. તેઓ પણ ભીખ માગે છે અને છોકરાંઓ પેદા કરે છે. આ વિષચક્ર તોડવું અત્યંત જરૂરી છે, પરંતુ સવાલ એ છે કે આ દિશામાં ગંભીરતાથી વિચારવા અને નક્કર પગલાં લેવા તૈયાર કોણ છે?


દયા નહીં, દૂષણના મૂળનો જ અંત

ખરેખર તો આ ભિખારી-પરિવારના છોકરાઓ પુખ્ત વયનાં થાય એટલે તરત નસબંધી કરી દેવી જોઈએ અને છોકરીઓ મોટી થાય એટલે તરત તેમનું ગર્ભાશય કાઢી લેવું જોઈએ, જેથી તેઓ ભવિષ્યમાં સંતાન જ પેદા ના કરી શકે. ભિખારી-પરિવારનો વંશવેલો અટકાવવાનો આ એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે. હવે માનવઅધિકારોનો વધારે વિચાર કર્યા વગર જે પુરુષ ભિખારી છે તેનાં અંગઉપાંગો કાઢી લેવાં જોઈએ અને જરૂરિયાતના સમયે ભારતની રક્ષાપ્રણાલી સાથે જોડાયેલા વીર જવાનો અથવા તો દેશની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ માટે રિઝર્વ અને પ્રિઝર્વ રાખી દેવાં જોઈએ. આમ પણ આ ભિખારી-પરિવારોના પુરુષો દિવસે જુગાર રમતા હોય છે અને રાત પડે ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે. ખરેખર જોવા જઈએ તો આ વિષચક્રના ખરા ખલનાયક આ કામચોર પુરુષ ભિખારીઓ છે એટલે તેમના પર કોઈ પણ જાતની દયા-માયા દેખાડ્યા વિના તેમનો અંત લાવી દેવો જોઈએ.

ફુટપાથથી ફોજ સુધી : એક નવી દિશા

ભિખારી મહિલાઓને ડિફેન્સ કૉલોનીમાં કામે લગાડી દેવી જોઈએ. જ્યાં તેમને કામના બદલામાં યોગ્ય વેતન, રહેઠાણ અને સુરક્ષા મળે અને તેઓ પોતાનું ભરણપોષણ સન્માનભેર કરી શકે. જ્યારે ભિખારી-પરિવારનાં બાળકોને શોધીને સીધાં સૈનિક સ્કૂલમાં ભરતી કરી દેવાં જોઈએ; જ્યાં તેમને શિક્ષણની સાથે શિસ્ત, રમતગમત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર મળે. આવતી કાલે આ જ બાળકોમાંથી કોઈ ભારતીય સેનામાં જોડાય અને દેશની સરહદોની રક્ષા કરે તો એનાથી મોટું રાષ્ટ્રનિર્માણ બીજું શું હોઈ શકે? મને ખબર છે કે આ બધા વિચારો બીરબલની ખીચડી જેવા લાગે છે, પરંતુ જો કેન્દ્ર અને રાજ્ય સરકારો કોઈ ઢંઢેરો પીટ્યા વગર, ગંભીરતાથી અને સતત આ દિશામાં કામ કરે તો આવનારાં વર્ષોમાં મુંબઈ સહિતનાં અનેક મહાનગરોના રસ્તાઓ પરથી ભીખ માગવાની પ્રવૃત્તિ ચોક્કસ ઘટાડી શકાય. આ યોજનાનો સૌથી મોટો લાભ એ થશે કે અનેક મહિલાઓ અને બાળકોને નવેસરથી જીવન જીવવાની તક મળશે.

અંતિમ વિચાર

ભિખારી-વ્યવસાયના આ ગંભીર પ્રશ્ને પરંપરાગત માનવતાવાદી અભિગમથી થોડું અલગ હટીને, કડક અને વ્યવહારુ દૃષ્ટિકોણ સાથે આ લેખ લખ્યો છે, જે માનવતાને જાળવી રાખવાના વ્યાપક હિતમાં છે. ભિખારી-પરિવારનો વંશવેલો અટકાવવાના જે ઉપાયો રજૂ કર્યા છે એ મારા મિત્ર વિકાસ જોબાલિયા સાથેની ચર્ચામાંથી ઉદ્ભવ્યા છે. દેશને ભિખારીમુક્ત બનાવવાનો અર્થ ગરીબોને રસ્તા પરથી હટાવવાનો નહીં પણ પેઢી દર પેઢી ભીખ માગવા, ફોગટનું ખાવા અને બાળકો પેદા કરીને તેમને પણ આ જ વ્યવસાયમાં ધકેલવાની માનસિકતા ધરાવતા વર્ગ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાનો છે. ભિખારીઓની નસબંધી અને શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો કાઢી નાખવા જેવી આત્યંતિક બાબતોનો ઉલ્લેખ પણ મેં સભાનતાપૂર્વક કર્યો છે, કારણ કે આ વિષચક્ર નહીં અટકે તો હજુ અનેક નિર્દોષ બાળકો ભિખારી બનશે અને ભવિષ્યમાં બીજા ભિખારીઓને પેદા કરશે.

રાજેશ ચાવડા સામાજિક-રાજકીય વિષયોના વિશ્લેષક અને કન્ટેન્ટ રાઇટર છે.

- રાજેશ ચાવડા

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK