ઝઘડા પછી તેને બે જણે એ ‘મહેલ’માંથી ટાંગાટોળી કરીને ફુટપાથ પર ફેંકી દીધો
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
રાતે ગુલશન જીદ કરીને યાકુબચાચાને એ ચાઇનીઝ રેસ્ટોરાં ‘શાંઘાઈ નાઇટ્સ’ પાસે લઈ ગયો. ગુલશને તેનું ઠાઠિયું સ્કૂટર રેસ્ટોરાંની સામેની બાજુની ફુટપાથ પાસે પાર્ક કર્યું અને બન્ને
જણ ત્યાં ઊભા રહીને આખો નઝારો જોતા રહ્યા.