Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ઇવાન ચૅટફીલ્ડે ૬૮ વર્ષની વયે લીધી નિવૃત્તિ

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ઇવાન ચૅટફીલ્ડે ૬૮ વર્ષની વયે લીધી નિવૃત્તિ

31 January, 2019 09:33 AM IST |
બિપિન દાણી

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર ઇવાન ચૅટફીલ્ડે ૬૮ વર્ષની વયે લીધી નિવૃત્તિ

ઇવાન ચૅટફીલ્ડ

ઇવાન ચૅટફીલ્ડ


ન્યુ ઝીલેન્ડના ફાસ્ટ બોલર ઇવાન ચૅટફીલ્ડે ૬૮ વર્ષની વયે ક્લબ ક્રિકેટ રમવામાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે ‘મિડ-ડે’એ તેનો તરત જ ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું.

વેલિંગ્ટનથી ‘મિડ-ડે’ જોડે ટૅક્સી ચલાવતા પણ વાતચીત કરતાં ચૅટફીલ્ડે જણાવ્યું હતું કે ‘હું છેલ્લાં દસ વરસથી ટૅક્સી ચલાવું છું. અહીંની નેનાએ ક્રિકેટ ક્લબમાંથી ક્રિકેટ પણ રમતો હતો.



ક્રિકેટ રમવામાં મને કોઈ પૈસા મળતા નહોતા. માત્ર ડ્રાઇવિંગ કરીને મારું ગુજરાન ચલાવું છું. જોકે ટૅક્સી ચલાવવા કરતાં મને ક્રિકેટ રમવું વધારે ગમે છે. ક્રિકેટ રમવામાંથી જો મને પૈસા મળતા હોત તો હું ટૅક્સી ચલાવવાનું માંડી વાળું. ક્રિકેટ મારી પ્રિય રમત છે. હું આ રમતમાંથી ઘણું શીખ્યો છું. હવે મેં નિવૃત્તિ જાહેર કરી દીધી છે એટલે નિયમિતપણે આ ક્લબ વતી હું નહીં રમું, પરંતુ ક્યારેક અઠવાડિયે-પંદર દિવસે જરૂર બોલિંગ કરતો રહીશ.’


આ પણ વાંચો : T20 સિરીઝ માટે પાકિસ્તાન પહોંચી વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ

ચૅટફીલ્ડે ૪૩ ટેસ્ટ અને ૧૧૪ વન-ડે રમી ૧૨૩ અને ૧૪૦ વિકેટો પણ ઝડપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2019 09:33 AM IST | | બિપિન દાણી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK