આ સ્પર્ધાનું સિલ્વર મેડલ બ્રાઝિલની ૧૩ વર્ષની રેસા લીલ અને બ્રૉન્ઝ જપાનની ૧૬ વર્ષની ફુના નકાયામાને ફાળે ગયો હતો. પહેલી વખત સ્કેટબોર્ડિંગની સ્પર્ધામાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
૧૩ વર્ષની જૅપનીઝ જીતી ગોલ્ડ મેડલ
સ્કેટબોર્ડિંગની સ્પર્ધામાં જપાનની મોમીજી નિશિયા ગોલ્ડ જીતી હતી. આટલી નાની વયે ગોલ્ડ જીતનાર તે જપાનની પ્રથમ ખેલાડી બની હતી. આ સ્પર્ધાનું સિલ્વર મેડલ બ્રાઝિલની ૧૩ વર્ષની રેસા લીલ અને બ્રૉન્ઝ જપાનની ૧૬ વર્ષની ફુના નકાયામાને ફાળે ગયો હતો. પહેલી વખત સ્કેટબોર્ડિંગની સ્પર્ધામાં મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.