Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડા ચોથા ક્રમે રહ્યો, તેણે કૉમનવેલ્થ ગેમ્સની ટિકિટ કન્ફર્મ કરી લીધી

દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડા ચોથા ક્રમે રહ્યો, તેણે કૉમનવેલ્થ ગેમ્સની ટિકિટ કન્ફર્મ કરી લીધી

Published : 21 June, 2026 02:56 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની શરત અનુસાર ૮૨.૬૧ મીટરના ક્વૉલિફાઇંગ માર્કને વટાવીને નીરજ ચોપડાએ કૉમનવેલ્થ ગેમ્સની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. 

૨૭૪ દિવસ પછી વાપસી કરી રહેલો નીરજ ચોપડા પોતાના પ્રદર્શનથી નિરાશ જોવા મળ્યો.

૨૭૪ દિવસ પછી વાપસી કરી રહેલો નીરજ ચોપડા પોતાના પ્રદર્શનથી નિરાશ જોવા મળ્યો.


શુક્રવારે મોડી રાતે બે વખતના ઑલિમ્પિક્સ મેડલ વિજેતા નીરજ ચોપડાએ કમ્પેટેટિવ ઍથ્લેટિક્સમાં વાપસી કરી હતી. ૯ મહિના બાદ જૅવલિન થ્રો સ્પર્ધામાં ભાગ લઈ રહેલો નીરજ ચોપડા ૮૫.૬૯ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ચોથા ક્રમે રહ્યો હતો. 
ગયા અઠવાડિયે કૉમનવેલ્થ ગેમ્સ માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં શરતો અનુસાર નીરજ ચોપડાને સ્થાન મળ્યું હતું. ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની શરત અનુસાર ૮૨.૬૧ મીટરના ક્વૉલિફાઇંગ માર્કને વટાવીને નીરજ ચોપડાએ કૉમનવેલ્થ ગેમ્સની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 02:56 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK