Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ૬-૧થી કચડી નાખ્યું

મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ૬-૧થી કચડી નાખ્યું

Published : 19 August, 2026 04:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે સાઉથ આફ્રિકાને ૬-૧થી હરાવીને પૂલ Dમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે ભારતની ત્રીજી લીગમાં ઇંગ્લૅન્ડ સામે ટક્કર થશે.

મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે  સાઉથ આફ્રિકાને ૬-૧થી કચડી નાખ્યું

મહિલા હૉકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને ૬-૧થી કચડી નાખ્યું


નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમના સંયુક્ત યજમાનપદે ચાલી રહેલા મહિલા હૉકીના વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની ટીમને ૬-૧થી કચડી નાખી હતી. આ જીત સાથે ભારતીય ટીમ એના ગ્રુપના પૉઇન્ટ-ટેબલમાં ટૉપમાં પહોંચી ગઈ હતી. પહેલી મૅચમાં ભારતે મજબૂત ચીનને જીતવા નહોતું દીધું. હવે તેઓ આવતી કાલે ત્રીજી લીગમાં ઇંગ્લૅન્ડ સામે ટકરાશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK