Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૫-૩થી હરાવીને ભારત બીજા રાઉન્ડમાં

હૉકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ૫-૩થી હરાવીને ભારત બીજા રાઉન્ડમાં

Published : 20 August, 2026 11:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮ વર્ષ બાદ કટ્ટર હરીફો વચ્ચેની વર્લ્ડ કપ ટક્કરમાં ૦-૩થી પાછળ પડ્યા બાદ પાકિસ્તાને બે મિનિટમાં બે ગોલ કરીને કમબૅક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતે પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં વધુ બે ગૉલ ફટકારીને જીત નિશ્ચિત કરી નાખી હતી. ‍

મહિલાઓના મુકાબલાઓમાં ભારતીય ટીમ આજે (સાંજે ૬.૩૦ વાગ્યે) ઇંગ્લૅન્ડ સામે ટકરાશે.

મહિલાઓના મુકાબલાઓમાં ભારતીય ટીમ આજે (સાંજે ૬.૩૦ વાગ્યે) ઇંગ્લૅન્ડ સામે ટકરાશે.


નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમના સંયુક્ત યજમાનપદે યોજાઈ રહેલા હૉકી વર્લ્ડ કપમાં ભારતે ગઈ કાલે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે આ ટુર્નામેન્ટમાં દબદબો જાણવી રાખીને એને ૫-૩થી હરાવી દીધું હતું. ૮ વર્ષ બાદ કટ્ટર હરીફો વચ્ચેની વર્લ્ડ કપ ટક્કરમાં ૦-૩થી પાછળ પડ્યા બાદ પાકિસ્તાને બે મિનિટમાં બે ગોલ કરીને કમબૅક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતે પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં વધુ બે ગૉલ ફટકારીને જીત નિશ્ચિત કરી નાખી હતી. ‍આ જીત સાથે ગ્રુપ-ટૉપર ઇંગ્લૅન્ડ સાથે ભારત પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK