Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > આ અઠવાડિયે ભારત અને પાકિસ્તાનની હૉકી ટીમ એકબીજા સામે બે વખત ટકરાશે

આ અઠવાડિયે ભારત અને પાકિસ્તાનની હૉકી ટીમ એકબીજા સામે બે વખત ટકરાશે

Published : 23 June, 2026 10:47 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં ૧૦ વર્ષમાં પાકિસ્તાન સામે ૧૭ મૅચથી અજેય છે ભારત

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મેન્સ હૉકી પ્રો લીગ ૨૦૨૫-’૨૬ના યુરોપિયન તબક્કામાં ભારત આ અઠવાડિયે બે વખત પાકિસ્તાન સામે રમશે. લંડનમાં આજે ૨૩ જૂને સાંજે ૭ વાગ્યે અને ૨૬ જૂને સાંજે ૧૦.૩૦ વાગ્યે બન્ને ટીમોની રસપ્રદ ટક્કર થશે.

હૉકી ઇન્ડિયાએ ગઈ કાલે શૅર કરેલા આંકડાઓ અનુસાર ભારતીય મેન્સ ટીમ છેલ્લા ૧૦ વર્ષથી પાકિસ્તાન સામે ૧૭ મૅચોમાં અજેય રહી છે. બન્ને ટીમ છેલ્લે ૨૦૨૪માં ચીનમાં એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન સામસામે રમી હતી. વીઝાના મુદ્દાઓને કારણે પાકિસ્તાનના કૅપ્ટન અને કોચ લંડનમાં ટીમ સાથે જોડાયા નથી એવા પણ અહેવાલ મળી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 10:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK