Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક મહિના બાદ ફૅમિલીને મળીને ભાવુક થયો કિંગ કોહલી

એક મહિના બાદ ફૅમિલીને મળીને ભાવુક થયો કિંગ કોહલી

05 July, 2024 01:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જણાવી દઈએ કે વિરાટ કોહલીનો જન્મ દિલ્હીમાં થયો હતો.

વિરાટ કોહલી

વિરાટ કોહલી


ભારતીય ટીમ લગભગ એક મહિના બાદ સ્વદેશ પરત ફરી હતી. આટલા લાંબા સમય સુધી ફૅમિલીથી દૂર રહ્યા બાદ ભારતીય ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીની ફૅમિલી ITC મૌર્યમાં સ્વાગત માટે પહોંચી હતી. આ દરમ્યાન કોહલી તેમને જોઈને ભાવુક થઈ ગયો હતો. કિંગ કોહલીએ તેમનાં ભત્રીજા અને ભત્રીજીને મેડલ પહેરાવ્યો હતો. એની તસવીરો તેની બહેન ભાવના કોહલી ઢીંગરાએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. તસવીરોમાં વિરાટ કોહલી તેના ભાઈ વિકાસ કોહલી સહિત તેના જીજા અને ભત્રીજા-ભત્રીજી સાથે જોવા મળ્યો. જણાવી દઈએ કે વિરાટ કોહલીનો જન્મ દિલ્હીમાં થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2024 01:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK