Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી છે : સચિન તેન્ડુલકર

પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી છે : સચિન તેન્ડુલકર

26 July, 2020 11:47 AM IST | Mumbai Desk
Agencies

પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી છે : સચિન તેન્ડુલકર

પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી છે : સચિન તેન્ડુલકર


સચિન તેન્ડુલકરનું માનવું છે કે ઓલી પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની અંતિમ ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડ ટીમ પોતાની ચાર વિકેટ જલદી ગુમાવી બેઠી હતી ત્યારે ઓલી પોપ પોતાની સેન્ચુરી પૂરી કરવાની દિશામાં આગળ વધી રહ્યો હતો. પહેલા દિવસનો ખેલ સમાપ્ત થતા સુધીમાં તેણે ૯૧ રન બનાવી લીધા હતા. આ જોઈને સચિને ટ્વીટ કર્યું હતું કે ‘હું ત્રીજી ટેસ્ટ મૅચ જોઈ રહ્યો છું, જેમાં મને ઓલી પોપની બૅટિંગ-સ્ટાઇલ ઇયાન બેલ જેવી લાગી રહી છે. તેનું ફુટવર્ક એકદમ બેલ જેવું જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2020 11:47 AM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK