Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈના બૅટિંગ-કોચ કાયરન પોલાર્ડને ફોર્થ અમ્પાયર સાથે દુર્વ્યવહાર કરવા બદલ દંડ

મુંબઈના બૅટિંગ-કોચ કાયરન પોલાર્ડને ફોર્થ અમ્પાયર સાથે દુર્વ્યવહાર કરવા બદલ દંડ

Published : 16 May, 2026 05:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુરુવારે ધરમશાલામાં મુંબઈ-પંજાબની મૅચમાં દુર્વ્યવહાર કરવા બદલ મુંબઈના બૅટિંગ-કોચ કાયરન પોલાર્ડને દંડ થયો છે. મુંબઈની બૅટિંગની ૧૯મી ઓવરમાં ફોર્થ અમ્પાયર સામે અપશબ્દ બોલવા બદલ મૅચ-ફીના ૧૫ ટકાના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે.

કાયરન પોલાર્ડ

કાયરન પોલાર્ડ


ગુરુવારે ધરમશાલામાં મુંબઈ-પંજાબની મૅચમાં દુર્વ્યવહાર કરવા બદલ મુંબઈના બૅટિંગ-કોચ કાયરન પોલાર્ડને દંડ થયો છે. મુંબઈની બૅટિંગની ૧૯મી ઓવરમાં ફોર્થ અમ્પાયર સામે અપશબ્દ બોલવા બદલ મૅચ-ફીના ૧૫ ટકાના દંડ સાથે એક ડીમેરિટ પૉઇન્ટ આપવામાં આવ્યો છે. આ ભૂતપૂર્વ કૅરિબિયન ઑલરાઉન્ડરે પોતાનો ગુનો સ્વીકારીને દંડ ભરવાની તૈયારી બતાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 05:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK