બુમરાહે સોશ્યલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શૅર કરી છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં બ્રેકના દિવસોમાં ન્યુ યૉર્કમાં ઘણી મુસાફરી કરી રહ્યા હતા. બોલર જસપ્રીત બુમરાહ તેની પત્ની અને ઍન્કર સંજના ગણેશન સાથે હૅન્ગઆઉટ કરતો જોવા મળ્યો હતો. આ દરમ્યાન બુમરાહે સોશ્યલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શૅર કરી છે જેણે ફૅન્સને એક પ્રખ્યાત અમેરિકન ટીવી-શો ‘ફ્રેન્ડ્સ’ની યાદ અપાવી દીધી છે.

