મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર પ્લેયર્સ તિલક વર્મા, વિલ જૅક્સ અને રાજ અંગદ બાવા હાલમાં મુંબઈથી હૈદરાબાદ જતા સમયે સુપરમૅન સૂટમાં જોવા મળ્યા હતા, પરંતુ મુંબઈની ટીમ માટે આ પનિશમેન્ટ સૂટ છે.
મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર પ્લેયર્સ સુપરમૅન સૂટમાં જોવા મળ્યા
મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર પ્લેયર્સ તિલક વર્મા, વિલ જૅક્સ અને રાજ અંગદ બાવા હાલમાં મુંબઈથી હૈદરાબાદ જતા સમયે સુપરમૅન સૂટમાં જોવા મળ્યા હતા, પરંતુ મુંબઈની ટીમ માટે આ પનિશમેન્ટ સૂટ છે. જ્યારે કોઈ પ્લેયર્સ ટીમ-બસ કે ટીમ-મીટિંગ માટે મોડા પડે છે ત્યારે તેમને સજારૂપે આ કૉસ્ચ્યુમ અને કૅપ પહેરવાં પડે છે.
View this post on Instagram
ADVERTISEMENT
છેલ્લી બે સીઝનથી આ ટીમમાં અનોખી પરંપરા ચાલી રહી છે.

